About Us

We build your "Dreams"

Welcome to Dev Developers

Dev Developers is trusted name in Mahisagar District, we are working in this field from last 8 years, our clients cheer us for our "Commitment and quality construction", this is our "Real Wealth" and we are happy to earn their trust.

Good quality is Guarantee in our Project, There is a good quality material and good quality construction as well.
Property will be your but we build it like our home.
Your property wealth increasing is our wish. So we like to be your properities consultant for your properties good value.
Dev Developers Office

Latest Projects

  • RADHIKA DUPLEX

    GJ SH 5, Savarana Muvada, Gujarat 389230

    દેવ ડેવલોપર્સ મહીસાગર જિલ્લામાં એક વિશ્વાસનીય નામ છે. અમે છેલ્લા ૯ વર્ષ થી આ ક્ષેત્રમાં સારી સફળતા સાથે કામ કરીએ છીએ. રાધિકા રેસિડેન્સી માં તમારૂ માલિકીનુ ઘર વસાવો અને તમારા સપનાઓને સાકાર કરો. અમારી પ્રીમિયમ સોસાયટી સોનેલા, લુણાવાડા ના “ પોશ ” એરિયામાં તમારૂ ઘર વસાવો. કોમન ફેસિલિટીમાં કલબ હાઉસ, 2 ગાર્ડન, છોકરાઓને રમવા માટે ચિલ્ડ્રન પ્લેય એરિયા, ગજીબો અને બીજી ગણી બધી પ્રીમિયમ ફેસિલિટી ઉપલબ્ધ છે. અમારા ઘર ધરતીકંપ રેસિસ્ટનટ સ્ટ્રકચર અને ડિઝાઈન પ્રમાણે નું બાંધ કામ છે. અને અમારા મકાનની તપાસણી પ્રોફેસનલ ટીમ ધ્વારા કરવામા આવતી હોય છે.

Why Radhika Residency?

  • જયારે દસ્તાવેજ નો અડધો ખર્ચો અમે આપીશુ
  • ધરતીકંપ રેસીસ્ટંટ, પ્રોફેસ્નલ ટિમ દ્વારા કામનુ નિરીક્ષણ.
  • મેઇન ગેટ, 2 કોમન પ્લોટ, 2 ગાર્ડન, ક્લબ હાઉસ,ગજીબો ચિલ્ડ્રન પ્લે એરીયા
  • 6.75 મિટર પહોડા રોડ
  • સોસાયટી થી હાઇવે માત્ર 150 મિટર, સ્કુલ-કોલેજ માત્ર 275 મિટર, પેટ્રોલ પંપ માત્ર 150 મિટર
  • 2 ઘર વચ્ચે 1 કોમન બોર અને કોમન ખારકુવો
  • આ પ્રાઇસ મા જીએસટી અને લાઇટ બિલ ના કનેકશન નો ચાર્જ આવી ગયો
  • NA NOC Title Clear, Loan Facility Available
  • સરકારી નિયમ પ્રમાણે નો પ્રોજેક્ટ જેમ કે ( દસ્તાવેજ મકાન નો કરી આપવાનો અને અમે આ પ્રોજેક્ટ નો જીએસ્ટી પણ ભરીયે છીએ)

Why choose us ?

  • 15+ Years of Experience
  • 500+ Happy Customers
  • 200+ Houses Sold
  • 30+ Projects Completed

Video Gallery

Client's Corner

We build your "Dreams"

  • ઓછા બજેટ મા સારી ક્વોલીટી નુ મકાન શોધતો હતો જે મને યુવરાજ પાર્ક મા મળ્યુ ખરેખર યુવરાજ પાર્ક મા મારૂ મકાન અદ્ભુત બાંધકામ નો નમુનો છે

    Baria Parvatbhai
    Baria Parvatbhai

    Teacher

  • યુવરાજ પાર્ક મા આપણે જાતે બનાવ્યુ હોય તેના કરતા પણ સારી ક્વોલીટી નુ મકાન મે ખરીદ્યુ છે.

    Patel Miteshbhai
    Patel Miteshbhai

    Post Office Job

  • યુવરાજ પાર્ક ના વિશાળ ગાર્ડન ના કારણે મારા છોકરાઓને ક્યાંય બહાર રમવા જવાની જરૂર નથી ચિલ્ડ્રન પ્લે ગ્રાઉંડ ની બધી જ ફેસીલીટી મને યુવરાજ પાર્ક મા મળી ગઇ છે.

    Sevak Mitaben
    Sevak Mitaben

    Govt. Service

  • યુવરાજ પાર્ક સોસાયટીમા ગાર્ડન, ગજીબો, ચિલ્ડ્રન પ્લે એરીયા , મેઇન ગેટ આ બધી ફેસીલીટી મહિસાગર જિલ્લામા બીજે ક્યાય નથી

    Solanki Jaydipsinh
    Solanki Jaydipsinh

    Business

Whatsapp

  Download Brochure

Contact Us

We build your "Dreams"

Office Address

Opp. Collector Office,
Above Devanshi Medical Store,
Nr. Bus-station,
Lunawada

Site Address

Opp. Essar Petrol Pump,
Behind Om Shanti Bunglows,
Near Adani CNG Pump,
Modasa Highway Road
Lunawada

Send a Message

© Dev Developers. All Rights Reserved | Design by Krunal Shah

Go To Top